આજરોજ ગુજરાત સરકારના માર્ગ અને પરિવહન વિભાગ હેઠળ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈ-વે 56 ઉપર ચારમાર્ગીય રોડ અને ધરમપુર, નાનાપોંઢા અને દેગામ જતા રસ્તાના નવીનીકરણ તેમજ વાપી GIDC ચાર રસ્તાથી બીલખાડી સુધીની સ્ટ્રોંગ વોટર ડ્રેઇનની ખાતેમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી।
આજરોજ ગુજરાત સરકારના માર્ગ અને પરિવહન વિભાગ હેઠળ વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈ-વે 56 ઉપર ચારમાર્ગીય રોડ અને ધરમપુર, નાનાપોંઢા અને દેગામ જતા રસ્તાના નવીનીકરણ તેમજ વાપી GIDC ચાર રસ્તાથી બીલખાડી સુધીની સ્ટ્રોંગ વોટર ડ્રેઇનની ખાતેમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે વાપી નગરપાલિકા પ્રમુખ શ્રી કાશ્મીરાબેન શાહ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વાપી શહેર પ્રમુખ શ્રી સતીષભાઈ, વાપી નોટીફાઇડ પ્રમુખ શ્રી હેમંતભાઈ, વાપી તાલુકા પ્રમુખ શ્રી સુરેશભાઈ, નગરપાલિકાના કારોબારી ચેરમેન શ્રી મિતેષભાઈ દેસાઈ, વાપી નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી અભય શાહ, ઔદ્યોગિક ક્ષેત્રના અગ્રણીઓ, સરકારશ્રીના અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating