વલસાડ માં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ની જનતા ને સસ્તી વીજળી આપવા બાબતે મસાલ રેલી નીકળી।

Views: 534
3 0

Read Time:1 Minute, 14 Second

વલસાડ માં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત ની જનતા ને સસ્તી વીજળી આપવા બાબતે મસાલ રેલી નીકળી , વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી નું વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટી વલસાડ દ્વારા સસ્તી વીજળી આંદોલન ને લઈને મશાલયાત્રા યોજાઈ મશાલયાત્રા ને લઈને વલસાડના આઝાદ ચોક વિસ્તારમાં આપ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટી પ્રમુખ જીતુ દેસાઇ એ વીજળી ના ભાવ વધારા સામે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા.અને જણાવ્યું કે દિલ્હી અને પંજાબ ની જેમ ગુજરાત નિં જનતા ને સસ્તી વીજળી મળવી જોઈએ. જેમાં વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટી નેતા , પ્રદેશ નેતા શ્રી ઈશ્વર પટેલ, તથા કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સસ્તી વીજળી આપવા બાબતે સૂત્રોચ્ચાર કરાયા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like