ભારતની વિકાસ યાત્રાના સુકાની, જન જનમાં પ્રિય, લોકલાડીલા નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે કપરાડાના નાનાપોંઢા ખાતે પધાર્યા।
ભારતની વિકાસ યાત્રાના સુકાની, જન જનમાં પ્રિય, લોકલાડીલા નેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે કપરાડાના નાનાપોંઢા ખાતે પધાર્યા અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા આદિવાસી ભાઈ-બહેનોને સંબોધિત કર્યા. આ પ્રસંગે મારા સાથી મંત્રીશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી જીતુભાઇ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રી, જિલ્લાના સંગઠનના અગ્રણીશ્રીઓ, સૌ હોદ્દેદારશ્રીઓ, કાર્યકર્તા મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ, બહેનો, વડીલો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સંબોધન સાંભળી માર્ગદર્શન મેળવવાની અમૂલ્ય તક સાંપડી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating