તારીખ ૨૨/૧૧/૨૦૨૨ ના રોજ સુરંગી પંચાયતમાં ભારત સરકાર પંચાયતી રાજ મંત્રાલયના મીનીસ્ટ્રી ઓફ ડેવલોપમેન્ટ પંચાયતી રાજના નિર્દેશ।

Views: 434
1 0

Read Time:3 Minute, 14 Second

તારીખ ૨૨/૧૧/૨૦૨૨ ના રોજ સુરંગી પંચાયતમાં ભારત સરકાર પંચાયતી રાજ મંત્રાલયના મીનીસ્ટ્રી ઓફ ડેવલોપમેન્ટ પંચાયતી રાજના નિર્દેશ મુજબ તથા પંચાયતી રાજ અને રૂરલ ડેવલોપમેન્ટ સેક્રેટરી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને મુખ્ય કાર્યકારી અધિકારીશ્રી જીલ્લા પંચાયત દાદરા અને નગર હવેલી સેલવાસના આદેશ મુજબ એક ગ્રામ પંચાયત વિકાસ યોજના 2023-24 ( GPDP ) ની ગ્રામ સભા રાખવામાં આવેલ આ ગ્રામ સભામાં સરકારીશ્રીની યોજનાઓની જાણકારી તેમજ પ્લાનિંગ માટે ગામના સૌથી જરૂરિયાત મંદ લોકો સુધી સફળતાથી પહોંચાડી તેઓને આ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે એ રીતે લાગુ પાડી ગામ સમૃધ્ધ અને હેલ્થી બને તે બાબતે ચર્ચા – વિચારણા કરી સને વર્ષ 2023-24 લેવાના કામોની ગામ લોકો વી કામોની મંજૂરી લેવા માટે ગ્રામ સભા રાખવામા આવી જેમાં ગ્રામ સભામાં અધ્યક્ષ સ્થાને સુરંગી પંચાયતના સરપંચ શ્રીમતિ, રંજનાબેન એચ.પટેલ, જીલ્લા પંચાયત સભ્ય શ્રી દામજીભાઈ જે.કુરાડા, જીલ્લા પંચાયતથી વિકાસ અને આયોજન અધિકારી શ્રી,મિથુન કે,રાણા સાહેબ, પંચાયતના તમામ સભ્યશ્રીઓ, NRLM વિભાગ, ઉચ્ચ અને ટેકનિકલ એજ્યુકેશન વિભાગ, પ્રાથમિક શિક્ષા વિભાગ, સ્વાસ્થ્ય વિભાગ ના અધિકારી, બેંક ઓફ બરોડાના અધિકારી. PWD વિભાગ, પશુ પાલન વિભાગ, ખેતી નિયામક વિભાગ, ST SC કોર્પોરેશન, વગેરે દરેક ખાતામાંથી પધારેલ અધિકારીશ્રીઓ કર્મચારીગણ અને ગામના અગ્રણી નાગરીકો, આંગણવાડી વર્કર્સ, સેલ્ફ હેલ્પ ગૃપની બહેનો તેમજ સુરંગી પંચાયત વિસ્તારના તમામ ગામના ગ્રામજનો એ હાજરી આપી અને પોતાના વિસ્તારના કામો માટે 2023-24 ની કાર્ય યોજના (GPDP) માં સમાવેશ કરવા માટે રજૂઆત કરી અને વિકાસ તમામ SDGS 1) પાણી પૂરતું ગામ, 2) સ્વચ્છ અને હરીત ગામ, ૩) ઉત્તમ આજીવિકા યુક્ત ગામ, 4) હેલ્થી પંચાયત, 5) બાળ ફ્રેંડલી પંચાયત, 6) આત્મ નિર્ભર પંચાયત, 7) સામાજિક રીતે સુરક્ષીત પંચાયત, 8) સુસાસન યુક્ત પંચાયત, 9) મહિલા હિતેષી ના મુદ્દાઓનું સમાવેશ કરી ગુણવત્તા યુક્ત GPDP 2023-24 ની કાર્ય યોજના બનાવી ગ્રામ સભા સફળ બનાવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like