શ્રીમતી જયશ્રીબેન પટેલના ઉપસ્થિતિમાં આવતી કાલે તા- ૨૫/૧૧/૨૨ શુક્રવારના રોજ ભારત જોડો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।

Views: 486
1 0

Read Time:1 Minute, 48 Second

વાપી ઝંડા ચોકથી શરૂ કરી બજાર થઇ સરદાર ચોકથી નહેરૂ સ્ટ્રીટ, નવા ગરનાળા થઇ ગીતાનગર રેલ્વે સ્ટેશન રોડ થઇ કોપરલી ચાર રસ્તાથી ઇમરાન નગર, ગોદાલનગર ગેટ અંદરથી આશાધામ રસ્તા, પ્રાઇમ સર્કલ થઇ મોરરજી સર્કલ પર પદયાત્રા પૂર્ણ BHARAT JODO YATRAINC INDIAN NATIONAL CONGRESSભારત જોડો પદયાત્રા વાપી શહેર / તાલુકા કોંગ્રેસ સમીતી તમામ લોકોને જણાવવાનું કે આપણા ૧૮૦ પારડી વિધાનસભા કોંગ્રેસના ઉમેદવારશ્રીમતી જયશ્રીબેન પટેલના ઉપસ્થિતિમાં આવતી કાલે તા- ૨૫/૧૧/૨૨ શુક્રવારના રોજ”ભારત જોડો પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તો તમામ કોંગ્રેસના અને વાપીની જનતાને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપીએ છીએ, મોટી સંખ્યામાં કોંગ્રેસના 1 પ્રમુખ નગર પાલિકા ના સભ્યો, મહિલા પ્રમુખો, પ્રદેશના હોદ્દદારો, પદાધિકારીઓ, આગેવાનો, યુથ કોંગ્રેસના પ્રમુખો, NSUI ના પ્રમુખો, તથા કોંગ્રેસના કાય઼કર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેવા વિનંતીકાર્યક્રમ ના મુખ્ય નિમંત્રકનિમેષભાઈ વશી, પ્રમુખવાપી શહેર કાંગ્રેસ સમીતી | પીરુભાઈ મકરાણી – વાપી નગર પાલિકા સભ્ય ખંડુભાઈ પટેલ વિરોધ પક્ષના નેતા – વાપી નગર પાલિકા | રમેશ પટેલ – વાપી તાલુકા પ્રમુખ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
50 %
Sad
Sad
50 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like