જગદંબા નું શરણ લેનાર અભય બની જાય છે //પ્રફુલભાઇ શુક્લ।

Views: 413
1 0

Read Time:57 Second

જગદંબા નું શરણ લેનાર અભય બની જાય છે //પ્રફુલભાઇ શુક્લદેવનારાયણ ગોધામ મોતા મા ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની દેવી ભાગવત કથામાં આજે મહીસાસુર વધ નું વર્ણન કરવામાં આવ્યું હતું કથાકાર ભાસ્કરભાઈએ દવે એ કથાનું રસપાન કરાવ્યું હતું સુરતના કથાકાર જતીનભાઈ દવે અને તારાચંદ બાપુ એ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું આ પૂર્વે કિશોરસિંહ રાજપુરોહોત ના નિવાસે બાપુના ઉતારા પર જતીનભાઈ રણલાલ દેસાઈ કતારગામ વાલા તરફ થી નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો આવતી કાલે કથામાં માતાજીના ઉત્તમ ચારિત્ર નું વર્ણન કરવામાં aavse

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like