ડુંગરા પોલીસ સ્ટેશનમાં બે ફરજી ડોક્ટર પકડાયા।

Views: 1014
2 0

Read Time:1 Minute, 36 Second

ડુંગરા પોલીસ સ્ટેશનમાં બે ફરજી ડોક્ટર પકડાયા આરોપી નંબર.1 બીભૂતિ રમેશ વિશ્વાસ આરોપી નંબર. 2 ઉત્પલ બંનેની ડુંગરા પોલીસે ધરપકડ કરી ગુનો દાખલ કર્યો।

ડુંગરા પોલીસ સ્ટેશન ગુ.ર.ન 112000512303792623 ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ તથા ઈ.પી.કો. કલમ- ૩૩૬ મુજબના ગુન્હાનો આરોપી – બીભુતિ રમેશ બિશ્વાસ ઉ.વ.૩૮ ધંધો.વેપાર રહે હાલ.ડુંગરા ગણેશનગર, કે.જી.એન પ્લાઝા, ગણેશ ક્લીનીકમાં, તા.વાપી, જી.વલસાડ મુળ રહે.ગામ.બારા મુરાગાશો, પોસ્ટ.બગુલા, થાના હાશખલે, જી.નદીયા, (પશ્ચીમ બંગાળ)(2) ડુંગરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11200051230380/2023 ધી ગુજરાત મેડીકલ પ્રેકટીસ એકટ ૧૯૬૩ ની કલમ ૩૦, ૩૫ તથા ઈ.પી.કો. કલમ- ૩૩૬ મુજબના ગુન્હાનો આરોપી – ઉત્પલ S/O નલીની રંજન મોંડલ ઉં.વ.૫૩ રહે.ડુંગરા, લેકવ્યુ રેસીડેન્સી, રૂમ નં. ડી ૧૦૫, સેલવાસ રોડ, ગુરૂદ્વારાની સામે. તા.વાપી, જી.વલસાડ મુળ રહે.ગામ.ગંગનાપુર, રેલ્વે સ્ટેશનની બાજુમાં, દેબોગ્રામ, પોસ્ટ.ગંગનાપુર, થાના ગંગનાપુર, જી.નદીયા (પશ્ચીમ બંગાળ)

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like