અનાવિલ યુવા સંગઠન દ્વારા આયોજીત દ્વિતીય અનાવિલ સમૂહ યજ્ઞોપવિત સમારોહ-૨૦૨૩ નું આયોજન।

Views: 388
1 0

Read Time:48 Second

અનાવિલ યુવા સંગઠન દ્વારા આયોજીત દ્વિતીય અનાવિલ સમૂહ યજ્ઞોપવિત સમારોહ-૨૦૨૩ નું આયોજન અનાવિલ વાડી વાપી ખાતે તા. ૨૪ ફેબ્રૂઆરી ૨૦૨૩ નાં રોજ સવાર થી કરવામાં આવ્યું હતું. આ યજ્ઞોપવિત સમારોહ-૨૦૨૩ માં પારડી,વાપી,દમણ,દાદરા અને નગર હવેલી, ઉંમરગામ તાલુકા માં થી અનાવિલ સમાજ ના લોકો એ તેમના બાળકો નો યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરારવા માટે લગભગ ૪૦ જેટલા બટુકો વાપી ખાતે યોજાયેલ યજ્ઞોપવિત સમારોહ-૨૦૨૩ માં હાજર રહ્યાં હતાં।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like