કેશવ બટાકનો પીએમ મોદીને પ્રસ્તાવ, દેશહિતમાં દરેક ઘરથી એક ભારતીયને મળે ફરજિયાત મિલિટ્રી ટ્રેનિંગ* _* દુનિયાના ૧૬ દેશોમા દરેક નાગરિકો માટે છે ફરજિયાત મિલિટ્રી સેવા, દેશહિતમા દરેક ઘરેથી એક ભારતીયને મિલિટ્રી ટ્રેનિંગની માંગણી આજના ભારતની જરૂરત_ : કેશવભાઈ બટાક, કન્વીનર, NRI Group London, UK

Views: 263
1 0

Read Time:2 Minute, 49 Second

કેશવ બટાકનો પીએમ મોદીને પ્રસ્તાવ, દેશહિતમાં દરેક ઘરથી એક ભારતીયને મળે ફરજિયાત મિલિટ્રી ટ્રેનિંગ* _* દુનિયાના ૧૬ દેશોમા દરેક નાગરિકો માટે છે ફરજિયાત મિલિટ્રી સેવા, દેશહિતમા દરેક ઘરેથી એક ભારતીયને મિલિટ્રી ટ્રેનિંગની માંગણી આજના ભારતની જરૂરત_ : કેશવભાઈ બટાક, કન્વીનર, NRI Group London, UK *લંડન* . ભારતબંધુ કેશવભાઈ બટાકે ભારતના ‘દરેક ઘરેથી એક વ્યક્તિને ફરજિયાત મિલિટ્રી ટ્રેનિંગ’ આપવાની માગણી કરી છે. એનઆરઆઈ ગ્રુપ લંડન, યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીને આજે પત્ર લખીને ‘દરેક ઘરેથી એક ભારતીયને ફરજિયાત મિલિટ્રી ટ્રેનિંગ’ અપાવવાનું પ્રસ્તાવ આપ્યો છે. સેન્ટ્રલ લંડનમા રહી ભારત હિતોની વાતો કરનાર કેશવભાઈ બટાકે પીએમ મોદીજીને લખેલા પત્રમા આદરપૂર્વક જણાવ્યું હતું કે આપશ્રીના સબળ નેતૃત્વમા ભારત વિશ્વગુરૂ બનવા અગ્રેસર છે. હવે ભારત દુનિયાની ૫ મી મોટી અર્થવ્યવસ્થા વાળું રાષ્ટ્ર છે. થોડાક મહીનો પહેલાં ભારત દુનિયાના ૧૦ મા ક્રમના અર્થતંત્ર વાળું રાષ્ટ્ર હતું. પીએમ સાહેબ આપશ્રીના લીડરશિપમા સંરક્ષણ ક્ષેત્રે પણ ભારતની સ્થિતિ વઘુ મજબૂત બની છે. હવે જરૂરત ભારતની સુરક્ષામા ભારતીયોની પ્રત્યક્ષ ભાગીદારી (ભૂમિકા) સુનિશ્ચિત કરવાની છે. ‘યુદ્ધ ફક્ત રાજપૂતો લડશે’ ની સોચથી ભારત સદીઓ સુધી ગુલામ રહ્યું. હવે ‘યુદ્ધ ફક્ત સૈનિકો લડશે’ ની સોચ બદલવી પડશે. ના કરે નારાયણ, ‘સંકટ અને યુદ્ધ કાળમા દરેક નાગરિક એક સૈનિક હોય છે’ એ આ યુગની સોચ છે. ‘દરેક ઘરેથી એક વ્યક્તિને ફરજિયાત મિલિટ્રી ટ્રેનિંગ’ આ આજના ભારતની જરૂરત છે. એવું નિયમ બનાવવાનો મારો વિનમ્ર પ્રસ્તાવ છે. કેશવભાઈ બટાકે પ્રેસ બયાનમા કહ્યું કે ભારતની આંતરિક અને બાહેરી સુરક્ષા પડકારો મોટો છે. એને જોતાં ઘણું કડક પગલાઓ ભરવો પડશે. માટે કેન્દ્રમાં ફરી મોદી સરકાર લાવવી પડશે। *લિ* . *એનઆરઆઈ ગ્રુપ,* *લંડન, યૂકે*

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like