આજરોજ તારીખ 29 10 2020 ના રોજ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળ ના દ્વારા મહિલા મંડળ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે એક સરસ કાર્યક્રમનું આયોજન।

Views: 273
1 0

Read Time:2 Minute, 6 Second

આજરોજ તારીખ 29 10 2020 ના રોજ શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળ ના દ્વારા મહિલા મંડળ દ્વારા શરદપૂર્ણિમા નિમિત્તે એક સરસ કાર્યક્રમનું આયોજન।કરેલું જેમાં 1 થી 18 વર્ષ સુધીના બાળકો ની ડાન્સ કોમ્પિટિશન ફેન્સી ડ્રેસ હરીફાઈ યોજના યોજવામાં આવી તેમજ સર્વો નાના ભૂલકાઓને બાળકો ને ઇનામ આપે સન્માનિત કરવામાં આવ્યા તેમજ શ્રી લુહાર સુથાર જ્ઞાતિ મંડળના બહેનો જેઓ પોતાની કામગીરી કરે છે પોતાનું પ્રોડક્શન તેમજ વેચાણ કરી રહેલ બેહનો ના સ્ટોલઅંદાજે 15 ઉપર ગોઠવવામાં આવેલ જેમાં વેચાણ તેમજ જોવા માટે મૂકવામાં આવેલ વસ્તુઓ નો લોકોએ ખૂબ જ લાભ લીધો તેમજ ખૂબ જ બિરદાવી આ કાર્યક્રમને ખુબ જ સારું પ્રતિસાદ મળ્યો આવ્યો જે કાર્યક્રમમાં પુરી મહિલા મંડળની ટીમ તેમજ વલસાડ જિલ્લા માંથી પણ આવેલા બહેનો હાજર રહ્યા હતા સાથે તેવો એ પણ પોતાનો સ્ટોલ રાખ્યો હતો સમાજની અન્ય બહેનો પણ ઉપસ્થિત રહ્યા સાથે સમાજના પ્રમુખ શ્રી બિમલ ચૌહાણ તેમજ ઉપપ્રમુખ ભરતભાઈ કવા તેમજ મંત્રી શ્રી જગદીશભાઈ પરમાર તેમ જ કાંતિભાઈ સોલંકી તેમજ અન્ય સમાજના અગ્રણીઓ હાજર રહ્યા. કાર્યક્રમને ખુબ જ સફળ બનાવવા બદલ સર્વો નો આભાર અને આગળ આવો સરસ કાર્યક્રમ કરતા રહો અમો મંડળ તમારી સાથે છે બહેનો મહિલા મંડળ ને સર્વને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા જય વિશ્વકર્મા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like