ઉતકૃષ્ટ કામગીરી બદલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ.બેરીયા તેમજ શ્રી એન.સી. સગર નાઓને સન્માન પત્ર આપી સન્માનીત કરતા પોલીસ મહાનિદેશક સાહેબશ્રી વિકાસ સહાય”।

Views: 469
1 0

Read Time:1 Minute, 14 Second

ઉતકૃષ્ટ કામગીરી બદલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ.બેરીયા તેમજ શ્રી એન.સી. સગર નાઓને સન્માન પત્ર આપી સન્માનીત કરતા પોલીસ મહાનિદેશક સાહેબશ્રી વિકાસ સહાય”વલસાડ જીલ્લાના વાપી તાલુકાના રાતા ગામ ખાતે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ફાયરીંગ કરી માથાના ભાગે ગોળી મારી મોત નીપજાવવાના ખુનના અનડીટેક્ટ ગુન્જમા ટેકનીકલ એનાલીસીસ, સી.સી.ટી.વી. એનાલીસીસ, ઉમદા ફિલ્ડવર્ક તેમજ ઉંડાણપુર્વક આરોપીઓના ઇન્ટ્રોગેશન કરી સ્થાનિક આરોપી તેમજ શાર્પશુટર મળી કુલ ૧૦ આરોપીઓની ધરપકડ કરી ગુન્હો ડીટેક્ટ કરવા બદલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એમ.બેરીયા તેમજ શ્રી એન.સી. સગર નાઓને સન્માન પત્ર આપી સન્માનીત કરતા “પોલીસ મહાનિદેશક સાહેબશ્રી વિકાસ સહાય”।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like