हर घर ध्यान घर घर योग 26 मार्च।
આપ સૌ મિત્રોને સાદર પ્રણામ*🙏ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગ ના સંયુક્ત પ્રયાસથી *ઘર ઘર ધ્યાન* કાર્યક્રમ રાખવામાં આવેલું છે.આપ સર્વે આ કાર્યક્રમમાં જરૂરથી ઉપસ્થિત રહેશો. કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. બધા જ રજીસ્ટ્રેશન કરાવનારને ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા *ધ્યાન નું સર્ટિફિકેટ* આપવામાં આવશે.ધ્યાન માટે સુંદર સત્ર આર્ટ ઓફ લિવિંગ તરફથી લેવામાં આવશે. આપણે બધા કંઈક નવું શીખવાનું મળશે.તા. : 26 માર્ચદિન : રવિવારસમય : સવારે 6 થી 8 વાગ્યા સુધીસ્થળ : આરપીએફ ગ્રાઉન્ડ ધરમપુર રોડ, વલસાડહર ઘર ધ્યાન અંર્તગત ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશનની લીંકઃ https://forms.gle/aR7GEWdTheLQ5jFN6हर घर ध्यान घर घर योग26th March 2023 RPF Ground ValsadGUJARAT STATE YOG BOARD (Under Sports, Youth And Cultural Activities Department)
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating