આજરોજ સ્વાતંત્ર્ય સેનાની વીર સપૂત શહીદ ભગતસિંહજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ટાઉનહોલ ખંભાળીયા ખાતે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ।

Views: 559
1 0

Read Time:1 Minute, 5 Second

આજરોજ સ્વાતંત્ર્ય સેનાની વીર સપૂત શહીદ ભગતસિંહજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાના હેતુસર દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ટાઉનહોલ ખંભાળીયા ખાતે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં ના.પો.અધિ. શ્રી એસ. એચ. સારડા તેમજ અન્ય પોલીસ અધિકારીશ્રીઓ સાથે રોયલ્ટી ઇન્સ. શ્રી, પત્રકાર મિત્રો તેમજ ગ્રામજનો મળી કુલ ૧૬૧ જેટલી બોટલ રકતદાન કરી “રકતદાન એ જ મહાદાન” સૂત્રને સાર્થક કરેલ. તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા સારુ પ્રમાણપત્ર, ચકલી માળો, પક્ષી ચણનું પાત્ર અને એક બોલપેન ભેટ સ્વરૂપ આપવામાં આવેલ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like