આજ રોજ વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતી દ્વારા નાયબ ઈજનેર કાર્યપાલક શ્રીને અરજી કરી તાત્કાલીક ધોરણે હટાવવાની માંગ કરવા આવ્યું।

Views: 392
1 0

Read Time:56 Second

વાપી નગર પાલિકા હદ વિસ્તાર માં આવેલ વોર્ડ નં 8 માં આવેલ નાઝાબાઈ રોડ, પર પ્રણામી મંદીરનીબાજુમાં, લાઈબ્રેરી ની સામે,GEB ના સળિયા, થાંભલાઓ નો ભંગાર કેટલાંક વર્ષોથી પડી રહેલ અને ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે જે આંધળી તંત્રને કઈ પડી નથી તેથી, આજ રોજ વાપી શહેર યુથ કોંગ્રેસ સમિતી દ્વારા નાયબ ઈજનેર કાર્યપાલક શ્રીને અરજી કરી તાત્કાલીક ધોરણે હટાવવાની માંગ કરવા આવ્યું અને સાહેબ શ્રીએ આશ્વાસન આપ્યું કે ટુક સમયમાં આ ભંગાર હટાવી દેવામાં આવશે એવી ખાતરી આપી….🙏🏻🙏🏻👍🏻👍🏻💐💐

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like