તા:૦૭/૦૭/૨૦૨૩ના દિને વલસાડ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી।
Views: 377


Read Time:48 Second
તા:૦૭/૦૭/૨૦૨૩ના દિને વલસાડ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી। તાx૦૭/૦૭/૨૦૨૩ના દિને વલસાડ તાલુકા તલાટી કમ મંત્રી મંડળના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. પ્રમુખ- રજનીકાંતભાઈ ડી.પટેલ ઉપ પ્રમુખ -શિવાનીબેન કે.પટેલ મંત્રી-મનિષકુમાર બી.પટેલ સહમંત્રી-મોહનકુમાર બી. શર્મા સભ્યો-ભાવેશભાઈ પટેલ કિરાતસિંહ પરમાર જયોતિબેન હળપતિ કાર્તિકકુમાર પરમાર દિવ્યેશભાઈ ટંડેલ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating