108 ટીમ ના ઈમટી પ્રિયંકા પટેલ અને પાયલોટ જીજ્ઞેશ ગાયકવાડ પેંધારદેવી ગામ માં જવા નીકળી ગયા હતા।
તારીખ -૨૮/૦૩/૨૦૨૩કેસ આઇ ડી – ૩૫૫૯૮૯ટાઈમ – ૦૯ :૦૧ આજ રોજ સવારે 09:01 એમ કલાકે પેંધારદેવી ગામનો કોલ મળ્યો હતો.જેમાં જનાનવવામાં આવ્યું હતું કે 23 વર્ષ ના શીલાબેન ને ડિલિવરી નો દુઃખાવો થઈ રહ્યો છે.કોલ મળતાની સાથે જ કપરાડા- 3(માંડવા)108 ટીમ ના ઈમટી પ્રિયંકા પટેલ અને પાયલોટ જીજ્ઞેશ ગાયકવાડ પેંધારદેવી ગામ માં જવા નીકળી ગયા હતા. સ્થળ પહોંચ્યા બાદ ખબર પડી કે શીલાબેન ને પ્રસુતિ નો અસહ્ય દુઃખાવો થઈ રહ્યો છે.તેથી ડિલિવરી એમ્બ્યુલન્સ માં જ કરવા પડશે એ પરથી દર્દી ને જલદી થી લઇ હોસ્પિટલ જવા નીકળી ગયા હતા. ત્યારબાદ દર્દીના વાયટલ ચેક કરી ડિલિવરી ની તૈયારી કરી તે પછી મનાલા ગામ માં પહોંચ્યા બાદ પ્રસૂતા ને અસહ્ય દુઃખાવો થવાથી પાયલોટ જીજ્ઞેશભાઈ ગાયકવાડ એ એમ્બ્યુલન્સ સાઈડ માં કરી અને તે પછી ઈમટી પ્રિયંકા પટેલ અને પાયલોટ જીજ્ઞેશભાઈ ના મદદ થી એમ્બ્યુલન્સ માં જ સફળ પૂર્વક ડિલિવરી કરાવી. પ્રસૂતા એ હેલદી female ચાઈલ્ડ બાળક ને જન્મ આપ્યો.તે બાદ દર્દી ની પ્લેસન્ટા રિમુવ કરી. અને ઈ. આર. સી. પી. ડોક્ટર જીતેન્દ્ર સર ના સલાહ મુજબ ઇન્જેકશન ઓક્સીટોસિન આપી.બાળક ને કેર આપી ઓક્સિજન સહિત બાળક અને માતાને સહી સલામત નજીક ની સીએચસી કપરાડા હોસ્પિટલ ma લઇ જવામાં આવ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating