વલસાડ એસ ટી કર્મચારી મંડળ દ્વારા આજ રોજ સાધારણ સભા યોજવામાં આવેલ।

Views: 400
1 0

Read Time:1 Minute, 0 Second

વલસાડ એસ ટી કર્મચારી મંડળ દ્વારા આજ રોજ સાધારણ સભા યોજવામાં આવેલ જેમાં વલસાડ વિભાગ ના કર્મચારી મંડળ ના મહામંત્રી શ્રી ધનસુખ પટેલ ને બિંન હરીફ તેમજ માનોજ ભાઈ પટેલ ને પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરવામાં આવેલ તેમજ મંડળ ના ખજાનચી તરીકે ભૂપેશ પટેલ ની પણ બિન હરીફ વરણી કરવામાં આવેલ ધનસુખ પટેલ ની 16 મી વખત બિન હરીફ વરણી કરતા વલસાડ.આહવા.નવસારી જિલ્લા ના એસ. ટી કર્મચારી માં આનદ ની લાગણી છવાઈ જવા પામેલ છે તેમજ ગુજરાત રાજ્ય એસ.ટી કોળી સમાજ માં પણ બીજ હરીફ મહામંત્રી તરીકે વરણી કરતા કોળી સમાજ તેમજ વલસાડ એસ ટી વિભાગ ના કામદારો માં બેવડો ઉત્સાહ ફેલાઈ જવા પામેલ છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like