વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ની વિદ્યાર્થીની અે મેળવેલ સિદ્ધિ ।
વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ની વિદ્યાર્થીની અે મેળવેલ સિદ્ધિ ।ઞણેશોત્સવ અંતર્ગત મહારાષ્ટ્ર મિત્ર મંડળ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વાપીની 11 જેટલી શાળાઓના 75 જેટલા બાળકો અે ભાગ લીધો હતો.સ્પર્ધાનો વિષય ચંદ્રયાન -3 રાખવામાં આવ્યો હતો જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ની ધોરણ દસની વિદ્યાર્થીની મિરલ સભાયા એ બીજુ સ્થાન પ્રાપ્ત કરી શાળાનુ નામ રોશન કર્યું છે. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્નીપૌલે શાળા પરિવાર વતી વિદ્યાર્થીનીઅે મેળવેલ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા તેમજ માર્ગદર્શક શિક્ષકો શ્રી મિતુલ પટેલ અને શ્રી રંગેશ કંસારા નો આભાર વ્યક્ત કર્યો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating