આજરોજ *તા.24/09/2023 ના દીને ધરમપુર તાલુકા ના મોટીઢોલ ડુંગરી ગામે પાણીપુરવઠા વિભાગ ની ટાંકીઓ નું ખાત મુરત કરવામાં આવ્યું।
આજરોજ *તા.24/09/2023 ના દીને ધરમપુર તાલુકા ના મોટીઢોલ ડુંગરી ગામે પાણીપુરવઠા વિભાગ ની ટાંકીઓ નું ખાત મુરત કરવામાં આવ્યું।*જેમાં (1)પટેલ ફળીયા ખાતે 80,000 હજાર લીટર ટાંકી (2)ડુંગરી ફળીયા ખાતે 50,હજાર લીટર ટાકી (3)નિશાળ ફળિયું 50,000 લીટર ટાકી(4)કસાડ ફળિયું 60,000 હજાર લીટર ટાકી (5)ગુંદી ફળીયા 50,000 હજાર લીટર ની ટાકી ઓ નું ખાત મુરત કરવામાં આવ્યું**જ્યાં ગ્રામપંચાયત ડેપ્યુટી સરપંચશ્રી વિલિયમ પટેલ,માજી સરપંચશ્રી નવીન પવાર,સભ્યશ્રીઓ મગન પટેલ,ઉમેદ પટેલ,મહેન્દ્ર પટેલ,નયન પટેલ,જયેશ પટેલ,સુનીલ પટેલ,SMC ના સભ્યશ્રી ઓ પ્રદીપ પટેલ,કૌશિક પટેલ,રાજુ પટેલ,ગ્રામ પંચાયત ના માજી સભ્યશ્રી ઓ પરસોત પટેલ,અરવિંદ પટેલ,જયંતિ પટેલ,ગામના આગેવાનો નટુ કાકા, મુકેશભાઈ,ભગુ પટેલ,ધીરૂ પટેલ,ગમનકાકા,ગોવિંદ કાકા,કાંતિ કાકા,ખાલપકાકા,જીતુ ભાઈ,અને મોટી સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating