વર્લ્ડ વેટરનરી દિવસ નિમિત્તે વલસાડમાં પશુપાલન કચેરી ખાતે વર્લ્ડ વેટરનરી દિવસ ની કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે DAHO ડો. હિતેશ પટેલ સર ,ડૉ પ્રિયંક પટેલ સર અને ડૉ રેખન પટેલ સર હાજર રહ્યા હતા સાથે પ્રોજેક્ટ કૉ ઓર્ડીનેટર મોનાર્ક પટેલ અને MVD અને 1962 ની ટીમ સાથે મળીને આ દિવસની ઉજવણી કરી હતી।
किसी भी तरह का न्यूज या विज्ञापन के लिए दिए गए नंबर पर संम्पर्क करे।
Average Rating