વાપી એસ ટી ડેપો દ્વારા તા.07.05.2023 ના રોજ સમગ્ર ગુજરાત માં તલાટી કમ મંત્રી ની પરીક્ષા હોવાથી વાપી ડેપો દ્વારા વધારાની બસ દોડાવવામાં આવશે।

Views: 409
1 0

Read Time:1 Minute, 5 Second

વાપી એસ ટી ડેપો દ્વારા તા.07.05.2023 ના રોજ સમગ્ર ગુજરાત માં તલાટી કમ મંત્રી ની પરીક્ષા હોવાથી વાપી ડેપો દ્વારા વધારાની બસ દોડાવવામાં આવશે હાલ માં વ્યારા વિસ્તાર માં વધુ વિદ્યાર્થી પરીક્ષા આપનાર હોવાથી વાપી ડેપો થી રવિવારે સવારે 7.00 વાગ્યે વાપી. વલસાડ.ચીખલી.અનાવલ.ઉનાઈ.ડોલવણ .વ્યારા જશે એવીજ રીતે જે વિસ્તાર માં વિદ્યાર્થી વધુ પરીક્ષા આપનાર હોઈ તેઓ વાપી ડેપો ના મેનેજર નો સંપર્ક કરવો જેથી વધુ બસ ફાળવી સકાય વાપી ડેપો માં 20 જેટલી બશો સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે પરંતુ વિદ્યાર્થી ની માંગણી મુજબ બસ આપવામાં આવશે સંપર્ક ડેપોમેનેજર વાપી 6359918800.02602465731

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like