આજ રોજ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરા પીરમોરા ખાતે રૂા ૪.૪૦ કરોડના ખર્ચે ઘાંચીયુ તળાવ રીડેવલપમેન્ટ કામનું લોકાર્પણ।

Views: 217
0 0

Read Time:45 Second

આજ રોજ વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરા પીરમોરા ખાતે રૂા ૪.૪૦ કરોડના ખર્ચે ઘાંચીયુ તળાવ રીડેવલપમેન્ટ કામનું લોકાર્પણ।વાપી મહાનગરપાલિકાના પૂર્વ ઝોન માં રૂા ૨૩.૭૬ કરોડના ખર્ચે નવા માર્ગ અને રૂા ૭૨.૯૮ લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટના કામોનું ખાતમુહુર્ત અને વાપી મહાનગરપાલિકાના નવા લોગોનું અનાવરણ શ્રી કનુભાઈ દેસાઈ, માન.કેબિનેટ મંત્રીશ્રી નાણાં,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, ગુજરાત સરકારના વરદ્ હસ્તે સંપન્ન કરવામાં આવ્યું।

Happy
Happy
80 %
Sad
Sad
0 %
Excited
Excited
20 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like