દર્દી અને દર્દી ના સગા લોકો એ 108 ઈએમટી અને પાઇલોટ આભાર વ્યક્ત કર્યો।

Views: 531
2 0

Read Time:1 Minute, 12 Second

વલસાડ જિલ્લા ના વાપી ના ઇમરાનનગર કોલીવાડ માં રહેતા સુનેયા દેવી રમેશભાઈ હરિજન ઉંમર આશરે 26 તારીખ 10/05/2023 ના સવારે પ્રસુતિ ની પીડા ઉપાડતા 108 એમ્બ્યુલન્સ પર કર્યો હતો વાપી 02 લોકેશન પર કેસ મળતા જણાવેલ સરનામા પર પહોંચી ને દર્દી ને ચેક કરતા જાણવા મળ્યું કે ઘરે જ સગર્ભા ની ડિલિવરી કરાવી પડે તેમ છે ત્યાર બાદ 108 ના ઈએમટી વિપુલ પરમાર અને પાઇલોટ કલ્પેશપટેલ અને દર્દી ના સગા ની મદદ થી પ્રસુતા ની નોર્મલ ડીલેવરી કરવાઈ અને 108 ના ERCP Dr J D Patel ના કહેવા મુજબ હોસ્પિટલ પહોંચે તે પહેલા જરૂરી સારવાર આપ્યા પછી નજીક ની CHC CHALA માં વધુ સારવાર માટે દાખલ કરાયા છે માતા અને બાળક બન્ને સ્વસ્થ છે દર્દી અને દર્દી ના સગા લોકો એ 108 ઈએમટી અને પાઇલોટ આભાર વ્યક્ત કર્યો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे ।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like