કમિશનર શ્રી આર.પી.ઝાલા અને અમરોલી પો.ઇ.પી.પી.બ્રમ્હભટ્ટ દ્વારા હરી કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક લોકસંવાદનું આયોજન કરાયું।
નાગરિકોની સલામતી અને સુરક્ષામાં ઉમેરો થાય એ હેતુસર ઝોન-5 નાયબ પોલીસ કમિશનર શ્રી હર્ષદભાઇ મહેતાનાં નેતૃત્વમાં એલ ડિવીઝન મદદનીશ પોલીસ કમિશનર શ્રી આર.પી.ઝાલા અને અમરોલી પો.ઇ.પી.પી.બ્રમ્હભટ્ટ દ્વારા હરી કૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે એક લોકસંવાદનું આયોજન કરાયું, જેમાં અંજની ઇન્ડસ્ટ્રીઝ, વેદાંત ઇન્ડસ્ટ્રીઝ અને સાંઇ એમ્બ્રોટેકનાં મુખ્ય હોદ્દેદારશ્રીઓ, પ્રમુખશ્રીઓની સાથે સંવાદ સાધ્યો. એમને નિયમિત રજીસ્ટર મેઇન્ટેઇન કરવા, ઓનલાઇન સિટીઝન પોર્ટલ પર માહિતી અપલોડ અને અપડેટ કરવા તેમજ સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા અપીલ કરાઇ હતી.।#સુરત_શહેર_પોલીસ_તમારા_માટે_તમારી_સાથે
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating