ગુજરાત શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી એસ.આર.પાટીલ સાહેબ દ્વારા વલસાડ વાપી ના શિવસૈનિકો ના જોડે મિટિંગ કરવામાં આવી।

Views: 232
0 0

Read Time:1 Minute, 26 Second

ગત તારીખ 20/04/25 ના રોજ વાપી શિવસેના કર્યાલય ખાતે ગુજરાત શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી એસ.આર.પાટીલ સાહેબ ની ઉપસ્થિતિ માં શિવસેના વલસાડ વાપી પાર્ટી દ્વારા જનતા ના કામો અને એમને થય રહેલ મુશ્કેલી ઓ કરી રીતે સરકાર સુધી પહોંચાડી શકાય ને કે રીતે જનતા મુશ્કેલી ઓ પૂર્ણ કરી શકાય એ કારણો લઈ ને ગુજરાત શિવસેના પ્રદેશ પ્રમુખ શ્રી એસ.આર.પાટીલ સાહેબ દ્વારા વલસાડ વાપી ના શિવસૈનિકો ના જોડે મિટિંગ કરવામાં આવી ને આવનાર સમય માં વલસાડ વાપી અને આજુ બાજુ ગામડાઓ ના નાગરિકો ને કઈ રીતે એમની મુશ્કેલી ઓ ને સરકાર સુધી પહોંચાડી શકાય એ સમજવા માં આવ્યું હતું. શિવસેના ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી SRPatil ji યે કહું હતું કે સ્વર્ગીય શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે નુ સ્વપ્ન હતુ કે ઘર ત્યા ભાગવો ઝંડો આને ગામ ત્યા શિવસેના ની શાખા યે આપડે ગુજરાત માં કરવાનુ છે તો આપડે વધા સાથે મલીને જોર શોર થી સંગઠન વધારવા નુ કામ કરવું પડશે ।

Happy
Happy
67 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
33 %
Surprise
Surprise
0 %

You may also like