વલસાડ જિલ્લા ના સરીગામ માં રહેતા સુમનબેન વિકાસભાઈ જેન ઉમર 30 વર્ષ જેને 7 મહિના ની પ્રેજ્ઞેન્સિ હતી જેને ડિલિવરી માટે ભીલાડ ની સરકારી હોસ્પિટલ માં થી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ વલસાડ મોકલવામાં આવ્યું હતું જેને ભીલાડ લોકેશન ની એમ્બ્યુલન્સ દ્વારા મોકલાઈ રહ્યું હતું।
વલસાડ જિલ્લા ના સરીગામ માં રહેતા સુમનબેન વિકાસભાઈ જેન ઉમર 30 વર્ષ જેને 7 મહિના ની પ્રેજ્ઞેન્સિ હતી જેને ડિલિવરી માટે ભીલાડ ની સરકારી હોસ્પિટલ માં થી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ વલસાડ મોકલવામાં આવ્યું હતું જેને ભીલાડ લોકેશન ની એમ્બ્યુલન્સ દ્વારા મોકલાઈ રહ્યું હતું જયારે પેશન્ટ ને રસ્તા માં ડીલેવરી નો દુખાવો અસહ્ય વધતા પાયલોટ પ્રજ્ઞેશ પટેલ દ્વારા એમ્બુલન્સ ટૂકવાડા ટોલનાકા નજીક સાઈડ માં કરાઈ અને ઈએમટી હેતલ પટેલ દ્વારા 7 મહિના ની પ્રેગનેંસી વાળા બાળક ની સફળતા પૂર્વક નોર્મલ ડિલિવરી એમ્બ્યુલેન્સ માં જ કરવાઈ અને ત્યાર બાદ 108 ઓફિસ ના Ercp Dr Jay sir ના કહેવા મુજબ જરુરી સારવાર અપાઇ અત્યારે માતા ને બાળક બન્ને સ્વસ્થ છે માતા અને બાળક ને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ વલસાડ ખસેડવામાં આવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating