આજરોજ અષાઢી બીજ ના પાવન પવઁ પર વાપી ના ડુંગરા ખાતે આવેલ શ્રી જગન્નાથ ભગવાનના મંદિરેથી શ્રી જગન્નાથ ભગવાનની ભવ્ય રથ યાત્રા નીકળી હતી।

Views: 345
1 0

Read Time:1 Minute, 49 Second

આજરોજ અષાઢી બીજ ના પાવન પવઁ પર વાપી ના ડુંગરા ખાતે આવેલ શ્રી જગન્નાથ ભગવાનના મંદિરેથી શ્રી જગન્નાથ ભગવાનની ભવ્ય રથ યાત્રા નીકળી હતી, શ્રી જગન્નાથ ભગવાન ની પુજા અચઁના કરી રથ ને ગુજરાત સરકારના નાણા, ઉજાઁ, પેટ્રોકેમિકલ્સ વિભાગ ના કેબીનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબે પ્રસ્થાન કરાવ્યુ હતું. આ પ્રસંગે પૂવઁ મંત્રી તેમજ ૧૮૨ ઉમરગામ વિધાનસભા ના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબ, નગરપાલિકા ના પ્રમુખ શ્રીમતિ કાશ્મીરાબેન શાહ, ઉપપ્રમુખ શ્રી અભયભાઈ શાહ, કારોબારી ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ શ્રી સતીષભાઈ પટેલ, ઉમરગામ તાલુકા પ્રમુખ શ્રી દિલિપભાઈ ભંડારી, જીલ્લા પંચાયત બાંધકામ ચેરમેન શ્રી મુકેશભાઈ પટેલ, જીલ્લા પંચાયત ના દંડક શ્રી દિપકભાઈ મીસ્ત્રી, શાસકપક્ષ નેતા શ્રી નિલેશભાઈ રાઠોડ, શ્રી દીલીપભાઈ યાદવ, યુવા મોરચા ના પ્રમુખ શ્રી મનીષભાઈ દેસાઈ, શ્રીમતિ નયનાબેન પટેલ, શ્રી જીગ્નેશભાઈ શાહ, શ્રી હિતેશભાઈ સુરતી, શ્રી હિમાંશુંભાઈ મેરાઈ, શ્રી ફેનિલભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like