રથયાત્રા તહેવાર અનુસંધાને યોજાયેલ મહા રક્તદાન શિબિર કાર્યક્રમ પૂર્ણ થવા બાબત।

Views: 411
1 0

Read Time:1 Minute, 32 Second

રથયાત્રા તહેવાર અનુસંધાને યોજાયેલ મહા રક્તદાન શિબિર કાર્યક્રમ પૂર્ણ થવા બાબત।અમદાવાદ શહેર પોલીસ તથા ઇન્ફાઈનાઈટ સ્માઇલ ફાઉન્ડેશન તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદઅમદાવાદ શહેર પોલીસ તથા ઇન્ફાઈનાઈટ સ્માઇલ ફાઉન્ડેશન તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા આગામી રથયાત્રા ૨૦૨૩ અનુસંધાને સામાજિક એકતા અને સદભાવના માટે મહા રક્તદાન શિબિર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અમદાવાદ શહેર કમિશનર સાહેબ શ્રી નાઓ, સેક્ટર ૦૧ તેમજ સેક્ટર ૦૨ સાહેબ શ્રી, ડી.સી.પી. શ્રી સાહેબો તેમજ સ્થાનિક પોલીસ અધિકારી શ્રી ઓ, પો.ઇન્સ. સા.શ્રી ઓ – પોલીસ સ્ટાફ તથા હિંદુ મુસ્લિમ સમુદાયના લોકો હાજર રહેલ હતા જેમાં કુલ ૩૪૩ બોટલોનું રક્તદાન કરવામાં આવેલ હતું તેમજ આ કાર્યક્રમ માં જગન્નાથ મંદીર માં મહંત શ્રી દિલીદાસજી મહારાજ નાઓએ પણ મુલાકાત લીધેલ હતી. જે કાર્યક્રમ શાંતિ થી પુર્ણ થયેલ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like