આગામી દિવસોમાં રથયાત્રા તહેવાર આવતો હોય જે બાબતે અત્રેના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આવેલ વોલીબોલ ગારઉન્ડ સેયદ વાળા દીવાન બંગલો વિસ્તારમાં મહિલાઓ ની મોહલ્લા મીટિંગ રાખવામાં આવેલ ।
Ahmedabad Police આગામી દિવસોમાં રથયાત્રા તહેવાર આવતો હોય જે બાબતે અત્રેના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આવેલ વોલીબોલ ગારઉન્ડ સેયદ વાળા દીવાન બંગલો વિસ્તારમાં મહિલાઓ ની મોહલ્લા મીટિંગ રાખવામાં આવેલ આ મીટિંગ DCP- ભારતી પંડિયા સાહેબ નાવોની અધ્યક્ષ સ્થાને યોજવામાં જેમાં પોલીસ. ઇન્સપેક્ટર. શ્રી ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન નાવો તથા પોલીસ સ્ટેશન ના તમામ મહિલા PSI તથા ચોકી psi નાવો ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં વિસ્તારની સ્થાનિક મહિલા આગેવાનો તેમજ 80 જેટલી મહિલાઓ પણ હાજર રહ્યા હતા આવનાર 146મી રથયાત્રા તહેવાર દરમ્યાન વિસ્તારમાં કોમીએકતા જળવાઈ રહે અને વિસ્તારમાં કાયદો અને વેવસ્થા બની રહે અને આવનાર રથયાત્રા તહેવાર ખૂબ શાંતિ રીતે પૂર્ણ થાય તે બાબતે લોકોને અપીલ કરવામાં આવેલ અને મીટિંગ દરમ્યાન મહિલાઓ તરફથી પૂરો સાથ સહકાર આપવા સંમતિ આપવામાં આવેલ છે… મીટિંગ શાંતિ રીતે પૂર્ણ થયેલ છે..
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating