વલસાડ રધુનાથ કથા ને વિરામ અપાયો દેવી ભાગવત કથા નું મુહર્ત અપાયું।
વલસાડ રધુનાથ કથા ને વિરામ અપાયો દેવી ભાગવત કથા નું મુહર્ત અપાયું !!*વલસાડ ના મોરારજી દેસાઈ હોલ માં ચાલી રહેલી કથાકારા પ્રફુલભાઇ શુક્લ ની રઘુનાથ ગાથા ને આજે આછવણી ના ધર્મ ચાર્ય પરભુદાદા ના હસ્તે વિરામ અપાયો હતો સાથે 18/6/થી 27/6 સુધી ગીતા સદન માં પ્રફુલભાઈ શુક્લ ની 845 મી દેવી ભાગવત કથા નું શ્રી ફળ મુર્હત મુખ્ય યજમાન અલ્કાબેન તુલસીભાઈ ઢીમ્મર, લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટ, શારદાબેન નરેશભાઈ ટંડેલ, અને ગીતાબેન પટેલ ને આપાયું હતું વેલિંગન,ન્યૂઝલેન્ડ ના નગીનભાઈ ધેલાભાઈ પટેલ તરફથી મહા પ્રસાદ અપાયો હતો નીલ પટેલ ના ધર્મ પત્ની નલિનીબેન ના સ્વાસ્થ માટે સમુહ પ્રાર્થના કરવામાં આવી હતી રઘુનાથ ગાથા ના માનસ મનોરથી લક્ષ્મીબેન બારોટ દવારા આજે નવમો પ્રશ્ન પુછાયો હતો જેનો બાપુ એ તુલસી પીઠ પર થી ઉત્તર આપ્યો હતો ધર્મચાર્ય પરભુદાદા એ આશિવર્ચન આપ્યા હતા આચાર્ય અનિલભાઈ જોષી,કશ્યપભાઈ જાની,જયાનંદ મહારાજ, દવારા મંત્રો ઉચ્ચાર કરવામાં આવ્યા હતા વેશભૂષા કલાકાર જિમીભાઈ વેધ, અને સ્વયં સેવકો નું સન્માન કરવમાં આવ્યું હતું કથા ને વિરામ આપતાં પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે રામ કથા એ સંસાર ના જીવો ને વિરામ આપ્યો છે 18 તારીખ થી અષાઢી નવરાત્રી અનુષ્ઠાન માં માતાજી ના ગુણગાવા નો અવસર આવ્યો છે આ સાથે વલસાડ માં લગાતાર છઠી કથા નો આરંભ થશે સૌ ભાવિક ભક્તો ને પધારવા આયોજકો તરફથી આમંત્રણ અપાયું છે કથા માટે વલસાડ મોરારજી દેસાઈ હોલ આપવા બદલ નગર પાલિકા નો આભાર માનવવા માં આવ્યો હતો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating