સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સી બી એસ સી ના પ્રી સિનિયર અને ૧ થી ૭ ધોરણના બાળક બાલીકાઓ ને તા૧૫/૬/૨૩ ના રોજ ૯ મા આંતરરાષ્ટ્રિય યોગ દિન અંતરગત યોગ પ્રોટોકોલ ની પ્રેક્ટિસ કરાવવામાં।

Views: 362
1 0

Read Time:1 Minute, 22 Second

પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલ કૃષ્ણ મહારાજ ના દિવ્ય આશીર્વાદ અને દક્ષિણ ગુજરાત પતંજલિ મહિલા પ્રભારી તનુજા આર્ય ના માર્ગદર્શન સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ સી બી એસ સી ના પ્રી સિનિયર અને ૧ થી ૭ ધોરણના બાળક બાલીકાઓ ને તા૧૫/૬/૨૩ ના રોજ ૯ મા આંતરરાષ્ટ્રિય યોગ દિન અંતરગત યોગ પ્રોટોકોલ ની પ્રેક્ટિસ કરાવવામાં આવી .જેમાં મોટી સંખ્યા માં બાળકોએ ભાગ લીધો.આ પ્રોગ્રામ માં સી બી એસ સી પ્રાઈમરી સ્કૂલના પ્રિન્સિપાલ આદ.નીતુ સિંહ અને પ્રાથમિક શાળા ના પ્રિન્સિપાલ આદ.રીટાબેન દેસાઈ તેમજ અન્ય શિક્ષક ગણ પણ ઉપસ્થિત રહ્યા.હતાયોગ શિક્ષક ટ્રેનર આદ. રેખાબેન.કથિરીયા ચણોદ ની ટીમ તેમજ શિક્ષકગણ નો સંપૂર્ણ.સહકાર રહ્યો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like