વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પેઢારદેવી ગામનો યુવક (જાનુભાઈ ચીમાભાઈ મુહુંડકર) રાત્રે તેલ ગાળવા માટે ગયા હતા ત્યાં તેમનો પગ તેલ ગાળવાની મશીનમાં આવી જતાં ઘૂંટણથી નીચેનો ભાગ કપાઈને છૂટો પડી ગયો હતો।
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પેઢારદેવી ગામનો યુવક (જાનુભાઈ ચીમાભાઈ મુહુંડકર) રાત્રે તેલ ગાળવા માટે ગયા હતા ત્યાં તેમનો પગ તેલ ગાળવાની મશીનમાં આવી જતાં ઘૂંટણથી નીચેનો ભાગ કપાઈને છૂટો પડી ગયો હતો તે દરમિયાન તેમણે તાત્કાલિક ૧૦૮ પર call કર્યો હતો ત્યાર બાદ loc Kaprada 1 ની એમ્બ્યુલન્સ વહેલી તકે ત્યાં પહોંચી જોયું તો યુવકનો પગ છૂટો પડી ગયો હતો જ્યાં emt મમતા ગાંવિત એ તુરંત જ સ્પાઇન બોર્ડ ની મદદ વડે તેમના સાથી પાયલોટ ઈશ્વર રાઉત તથા બીજા સગા સંબંધી ઓ મળી એમ્બ્યુલન્સમાં લઈ તરત જ ડ્રેસિંગ કરી લોહી બંધ કર્યું અને તેઓ એ અમદાવાદ હેડ ઓફિસમાં ડૉ. ભાવિક અને ડૉ. ડિમ્પલ જોડે વાત કરી દર્દી અંગે માહિતી આપતાં તેઓ એ જરૂરી સારવાર આપવા કહેતા EMT Mamta Ganvit એ તે પ્રમાણે સારવાર કરી દર્દી ને ડ્રેસિંગ કરી લોહી નીકળતું બંધ કર્યું હતું અને તેમને વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલ સિલવાસા ખાતે ખસેડી જીવ બચાવ્યો હતો આમ ૧૦૮ ની ટીમે સમયસર સારવાર આપી તેમનો જીવ બચાવ્યો હતો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating