આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના બી.સી.એ વિભાગમાં ” Enjay IT Solutions” દ્વારા career Designing અંગે સેમિનાર યજાયો।

Views: 452
2 0

Read Time:1 Minute, 15 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીના બી.સી.એ વિભાગમાં ” Enjay IT Solutions” દ્વારા career Designing અંગે સેમિનાર યજાયો।આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ માં બી.સી.એ વિભાગમાં “En jay IT Solutions” દ્વારા career Designing અંગે સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં ઉપસ્થિત મુખ્ય વક્તાઓ અમિષા પેન્ટર અને દિપાલી કાકડે એ “career Designing” વિશે તેઓની સરળ ભાષા શૈલીની અંદર વિદ્યાર્થીઓને સુંદર માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ પ્રગતિના પંથે કઈ રીતે આગળ વધવું એના વિશે પણ માહિતી પૂરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમ બી.સી.એ વિભાગના અધ્યાપિકા નેહા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સુંદર કાર્યક્રમ કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા સંસ્થાના ઈન્ચાર્જ આચાર્ય ડૉ.મિત્તલ શાહએ શુભેચ્છાઓ પાઠવી હતી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like