આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં પ્રતિનિધિ મંડળની રચના થઈ।
આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં પ્રતિનિધિ મંડળની રચના થઈ।તા.21/08/23 આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ધારા ધોરણ મુજબ તાલીમાર્થીઓના પ્રતિનિધિ મંડળની રચના માટે ચૂંટણીનું આયોજન થયું હતું. જેમાં 100% મતદાન દ્વારા તાલીમાર્થીઓ પોતાનો મત આપ્યો હતો. જેમાં GS તરીકે ડેનિયલ પટેલ તથા LR તરીકે સોનાલી ટંડેલની નિમણૂક થઈ હતી. તેમજ મંત્રીઓમાં નાણા સમિતિના મંત્રી સિધ્ધી ટંડેલ, પ્રાર્થના સંમેલનના મંત્રી પ્રિયંકા વૈરાગી પ્રવાસ સમિતિના મંત્રી આયુષી ટંડેલ સાંસ્કૃતિક સમિતિના મંત્રી મનાલી પટેલ, સોશિયલ મીડિયા સમિતિના મંત્રી એકતા નાયક, પ્લાનિંગ ફોરમ સમિતિના મંત્રી પલક પટેલ પર્યાવરણ મંત્રી દીક્ષિતા ટંડેલ જીમ ખાના મંત્રી શિખા પટેલ બુલેટિન બોર્ડ મંત્રી અશ્વિની ટંડેલ મેગેઝીન સમિતિના મંત્રી નિધી પટેલ વગેરે વધુ મત પ્રાપ્ત કરી વિજેતા જાહેર થયા હતા. તા. 22/08/23 ના દિને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પ્રિ. ડો.પ્રીતિબેન ચૌહાણ દ્વારા સમિતિની વહેંચણી થાયા બાદ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયાનું સમગ્ર સંચાલન પ્રા. અક્ષય ટંડેલ અને સહાયક ડૉ.રાહુલ ટંડેલ દ્વારા થયું હતું. ચૂંટાયેલા પ્રતિનિધિ મંડળના સભ્ય તાલીમાર્થીઓને સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ દ્વારા શુભેચ્છા પાઠવામાં આવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating