વાપી એસ.ટી ડેપો માં કર્મચારી દ્વારા સફાઇ ઝુંબેશ કરવામાં આવી।
વાપી એસ.ટી ડેપો માં કર્મચારી દ્વારા સફાઇ ઝુંબેશ કરવામાં આવી।સમગ્ર ગુજરાતમાં તમામ એસ.ટી ડેપો એરપોર્ટ જેવા હોવાનું માન્ય મુખ્ય મંત્રી દ્વારા જાહેર કરતાજ એસ.ટી વિભાગ ના ઉચ્ચ અધિકારી દ્વારા મુસાફર જનતા માં એસ.ટી વિભાગ ની સારી છાપ ઊભી થાય તેવો આભિગમ અપનાવી સફાઇ જુબેશ વલસાડ વિભાગ ના વાપી ડેપો દ્વારા આજ રોજ તમામ કર્મચારીઓ જાતેજ ઝાડુ લઈને ને સફાઈ અભિયાન ચલાવેલ છે જેનો મુસાફર જનતા માં સારી એવી છાપ પડવા પામેલ છે વલસાડ વિભાગ ના વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ સાહેબ ના નેતૃત્વ હેઠળ તમામડેપો ઉપર તેમની સફાઈ જુંબેશ ચાલી રહી છે આજ રોજ વાપી ડેપો.ના કેશ અને બુકિંગ .ટ્રાફિક સાંખા.કન્ટ્રોલ કેબિન.મુસાફર પરિસર તેમજ 1 થી 7 નંબર ના પ્લેટ ફોર્મ ની સફાઈ કરી મુસાફર જનતા માં એસ ટી.ડેપો ની સફાઈ જમ્બેશ ને સરાહનીય ગણાવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating