કેબીએસ એન્ડ નટરાજ કોલેજ નું ગૌરવ।
વાપી અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીનું શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ T.Y.B.Sc. Microbiology વિષયમાં ૯૪.૫૯ % ના રિઝલ્ટ આવ્યુ છે।જેમાં કોલજના વિધાર્થી સૌદ લેવીસનું માઈક્રોબાયોલોજી વિષયમાં સેમીસ્ટર – ૫ માં થીયરીમાં અને સેમીસ્ટર- ૬ માં પ્રેકટીકલમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે. તેમજ ગુર્જર ક્લ્પનાએ પણ English વિષયમાં હાઈયેસ્ટ ગુણ મેળવીને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને રહી છે. આમ, સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ્ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણે પ્રથમ સ્થાને રહેલ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં ઉચ્ચ સિધ્ધી હાસંલ કરવા આહવાન આપ્યુ હતું।
Average Rating