કે.બી.એસ. એન્ડ નટરાજ કૉલેજની M.Sc.-કેમિસ્ટ્રી (પાર્ટ-૨) વિધાર્થીની ઝળકી।
કે.બી.એસ. એન્ડ નટરાજ કૉલેજની M.Sc.-કેમિસ્ટ્રી (પાર્ટ-૨) વિધાર્થીની ઝળકી।રસાયણશાસ્ત્ર વિભાગ, VNSGU, સુરત દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં M.Sc.-કેમિસ્ટ્રી (પાર્ટ-2) માં અભ્યાસ કરતી મિશ્રા સાક્ષીએ “માનવ શરીરમાં આવશ્યક તત્વો” વિષય પર આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો.પોતાના વ્યક્તવ્ય દરમિયાન વિધાર્થીની એ માનવ શરીરમાંના મુખ્ય ઘટકોની મહત્વપૂર્ણતા અને તેમના પ્રભાવને ખૂબ જ આગવા અંદાજ માં દર્શાવ્યો હતો જેની નિર્ણાયકો એ નોંધ લીધી હતી.આમ M.Sc. – કેમિસ્ટ્રી (ભાગ-2) વિધાર્થીની દ્વારા પ્રાપ્ત કરેલ સિદ્ધી માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પૂનમ બી.ચૌહાણએ કૉલેજના રસાયણશાસ્ત્ર વિભાગના હેડ ડો. ખુશ્બ દેસાઈ અને વિભાગના તમામ શિક્ષકો અને વિજેતાને સ્પર્ધામાં મોટી સફળતા માટે અભિનંદન પાઠવ્યા અને ભવિષ્યમાં પણ આવી સફળતા પ્રાપ્ત કરીને કોલેજનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating