વલસાડ વિભાગ ના વાપી ડેપો ના મહિલા કર્મચારી ની શૂઝ બુજ થી 15 હજાર રૂપિયા ભરેલું પાકીટ મૂળ.માલિક ને પરત કર્યું ।

Views: 1097
4 1

Read Time:1 Minute, 47 Second

વલસાડ વિભાગ ના વાપી ડેપો ના મહિલા કર્મચારી ની શૂઝ બુજ થી 15 હજાર રૂપિયા ભરેલું પાકીટ મૂળ.માલિક ને પરત કર્યું ।વાપી ડેપો થી 11.00 ઉપડતી દાહોદ બસ માં એક મહિલા મુસાફર મકરપુરા થી કાલોલ ની ટીકીટ લઇ તેઓ ઉતરી ગયેલ પરંતુ 15 હઝાર રૂપિયા ભરેલુ પાકીટ બસ માં છૂટી જવા પામેલ મહિલા ને 15.મિનિટ પછી પાકીટ યાદ આવતા તેઓ મોટર સાઇકલ ઉપર આવી બસ ચેક કરેલ પરંતુ બસ માંથી પાકીટ મળી આવેલ નહિ ગણી આજીજી કરવા છતાં કોઈ એ પાકીટ જમાં કરાવેલ નહિ પરંતુ મહિલા કન્ડક્ટર શ્રીમતી નિશાબેન દ્વારા મુસાફર ને કહી દીધું કે હું કોઈ પણ મુસાફર ને ઉતરવા દેવાની નથી અને ગાડી પોલિશ સ્ટેશન લઈ જઈશ તેમછતાં હું 10 મિનિટ બસ ની લાઈટ બંધ કરું છું અને કોઈ થી ભૂલ થી પાકીટ લેવાઈ ગયું હોઈ તો બસ ની ગેલેરી માં મૂકી દેવું અને બસ ની લાઈટ બંધ કરતાજ કોઈ મુસાફર દ્વારા 15000 હજાર રૂપિયા નું પાકીટ મૂકી દીધેલ જે મૂળ.માલિક એવા પરમાર અનસુયાબેન ભરત ભાઈ રહે.નાની સમળદેવી તા. કાલોલ.જી.પંચમહાલ કેરોલ સ્ટેશન 389320 આમ વાપી ડેપો ની મહિલા કન્ડક્ટર ની સૂઝબૂઝ અને પ્રામાણિકતા ને ખૂબ બિરદાવેલ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like