આજરોજ *તા.20/09/2023 ના દીને ધરમપુર બજાર માં શાકભાજી વેચતી બહેનોને સૌચાલય બાબતે પડતી તખલીફ દૂર કરવા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી વિજય એન ઇટાલીયા ને લેખિત માં રજૂઆત કરવામાં આવી।

Views: 327
1 0

Read Time:58 Second

આજરોજ *તા.20/09/2023 ના દીને ધરમપુર બજાર માં શાકભાજી વેચતી બહેનોને સૌચાલય બાબતે પડતી તખલીફ દૂર કરવા બાબતે નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી વિજય એન ઇટાલીયા ને લેખિત માં રજૂઆત કરવામાં આવી।*અને નગરપાલિકા ચીફ ઓફીસરશ્રી દ્વારા નગરપાલિકા માં શાકભાજી વેચતી બહેનો કે ભાઈ ને સૌચાલય બાબતે પડતી તખલીફ અંગે શાકભાજી માર્કેટ માં રૂબરૂ મુલાકાત લીધી હતી અને વહેલા માં વહેલી તકે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવછે ની વાત કરી તે બદલ તમામ શાકભાજી વેચતી બહેનો,વેપારીઓ વતી હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ધરમપુર નગરપાલિકાનો આભાર માનું છું।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like