ઇસ્લામ ધર્મના લોકો પૈગંબર હજરત મોહમ્મદના જન્મદિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ સ્વરૂપે સેલિબ્રેટ કરે છે।
ઇસ્લામ ધર્મના લોકો પૈગંબર હજરત મોહમ્મદના જન્મદિવસને ઈદ-એ-મિલાદ-ઉન-નબી અથવા ઈદ-એ-મિલાદ સ્વરૂપે સેલિબ્રેટ કરે છે।વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા સરીગામ વિસ્તારમાં ઈદ-એ-મિલાદ-ઉન-નબી નો પર્વ જોર શોર થી કરવામાં આવ્યું તેમજ મોટી સંખ્યામાં જુલૂસ નીકળ્યું હતું જે રમજાન નગરી ત્રણ રસ્તા થઈ રોહિતવાસ થી ભીલાડ પ્લાઝા ઉપર પોંચી હતી તેમજ અનેક સ્થાનો ઉપર સરબત, સમોસા વડાપાંવ , જેવા અનેક પ્રકાર નો નાસ્તો નું આયોજન કરવામાં આવ્યું હતું ,
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating