બિનવારસી પશુ હોય કે પક્ષી, ફક્ત એક જ નંબર 1962 અને તરત જ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હાજર.।

Views: 287
1 0

Read Time:1 Minute, 46 Second

બિનવારસી પશુ હોય કે પક્ષી, ફક્ત એક જ નંબર 1962 અને તરત જ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હાજર.।કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધી રાજય માં ૫,૭૫,૪૧૧ જેટલા જીવો બચાવાયા પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય અને ઈ. એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસની સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લા ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ વલસાડ શહેરમાં કાર્યરત છે. બિન વારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલ આં સેવા વલસાડ શહેર માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે.. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ૬ વર્ષમાં શ્વાન – ૫૧૮૩, ગાય -૩૮૩૫, બિલાડી – ૩૬૨, કબૂતર – ૧૩૧, વાંદરા – ૮, બકરી – ૧૦, પોપટ – ૧ અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૯૫૮૨ પશુ – પક્ષીઓની નિશુલ્ક સારવાર આપવામાં આવી છે.કરુણા એનિમલ એમ્બ્યુલન્સ – ૧૯૬૨ તાલીમબદ્ધ કરમચારીઓ અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે . જેમાં એક વેટરનરી ઓફિસર ડૉકટર જગત પ્રજાપતી અને એક પાયલોટ અતુલભાઈ રાઠવા હાજર હોય છે . બિન વારસી પશુ- પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા આં સેવાનો લાભ મેળવી શકાય છે . જેમાં તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે ।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like