કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે તા:૧૨/૧૦/૨૦૨૩ ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ।
કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે તા:૧૨/૧૦/૨૦૨૩ ના રોજ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો ।જેમા ચીફ ગેસ્ટ તરીકે રોટરી કલબના પ્રમુખશ્રી કૃશીતભાઇ શાહ, કે.બી.એસ કોલેજના ડાયરેકટર શ્રી ડૉ.સી.કે.પટેલ તથા કે.બી.એસ કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતિ ડૉ.પૂનમબેન ચૌહાણ તથા આઇ.ટી.આઇના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ શ્રી વિરેન્દ્ર હિંગુ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહીને વિવિધ ટ્રેડમાં પાસ થયેલ તાલીમાર્થીને એન.સી.વી.ટી.ના પ્રમાણપત્રો એનાયત કરેલ છે.આ એન.સી.વી.ટી. પ્રમાણપત્રોથી તાલીમાર્થીને વિવિધ કંપનીમાંજોબ મેળવે છે. અને વિદેશમાં જવા માટે પણ આ સર્ટીફીકેટ ઘણું જ ઉપયોગી છે. આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ પધારેલ મહેમાનો તથા સ્ટાફગણનો આઇ.ટી.આઇના ઇન્ચાર્જ પ્રિન્સીપાલે આભાર વ્યકત કરેલ છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating