આંતર્રાષ્ટ્રીય કથાકાર ભરતભાઈ વ્યાસે ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર’ બનાવાનો કેશવભાઈ બટાકના મતે સહમંત, લેસ્ટર પ્રવાસે* *મનોમંથન* * *એનઆરઆઈ ગ્રુપ લંડન, યુકેમાં કન્વીનર કેશવભાઈ બટાકે જયંતિભાઈ ભાઠેલા, પ્રેમાભાઈ પ્રભાકર અને* *અશોકભાઈ જલારામ સાથે લેસ્ટરમા કથાકાર સંત ભરતભાઈ વ્યાસ જોડે કરી મુલાકાત।
યુનાઇટેડ કિંગડમમા ‘હિન્દુત્વ વિચારક’ અને ‘વન-મૈન આર્મી’ ની છાપ ધરાવતા ‘એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકે’ ના કન્વીનર કેશવભાઈ બટાકના ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર’ બનાવવાની માંગને આંતરરાષ્ટ્રીય ભાગવતાચાર્ય ભરતભાઈ વ્યાસે સમર્થન આપ્યો છે. હાલે યુનાઇટેડ કિંગડમના પ્રવાસે આવેલા આંતરરાષ્ટ્રીય કથાકાર ભરતભાઈ વ્યાસે લેસ્ટરમા એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકને મળી ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર’ બનાવાની કેશવભાઈ બટાકની વાતને ટેકો આપ્યો હતો. કેશવભાઈ બટાક સાથે વાતચીત કરતાં ભરતભાઈ વ્યાસે કહ્યું હતું કે ” ભારત સ્વભાવિક પણે હિન્દુ રાષ્ટ્ર છે. હવે ફક્ત સંવૈધાનિક રીતે ‘ભારતને હિન્દુ રાષ્ટ્ર’ બનાવવાની બાકી છે. હિન્દૂ રાષ્ટ્રની સંકલ્પનામા બધા મતો અને સંપ્રદાયો શામેલ છે.” ભરતભાઈ વ્યાસને સાંભળી કેશવભાઈ બટાકે કહ્યું કે “.. એવું બીજા કટ્ટરપંથી ધર્મ આધારિત રાષ્ટ્રોમાં છે? ઘણાંમા નથી. ” ભરતભાઈ વ્યાસે આગળ કહ્યું હતું કે “સનાતન ધર્મના મૂળ મા સત્ય, પ્રેમ, કરૂણા શાંતિ અને વિશ્વ કુટુંબકમની ભાવના છે. બીજા ધર્મોમા શું છે બધાને ખબર છે.” છતાંય ભારતને સંવૈધાનિક રીતે હિન્દૂ રાષ્ટ્ર બનાવઊ જોઈએ. હું તમારી આ વાતથી સહમત છું.” ઉલ્લેખનીય છે કે ભરતભાઈ વ્યાસે દેશ વિદેશમાં ૫૫૦ થી વધારે શ્રીરામ કથા અને ભાગવત કથાઓ કરી ચુક્યા છે. ભારતના ટોચના આધ્યાત્મિક કથાકારોમા ભરતભાઈ વ્યાસનો નામ લેવાય છે. અત્યારે યુકે પ્રવાસ કરી રહ્યા ભરતભાઈ વ્યાસ અને એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવભાઈ બટાકની હિન્દુત્વ સનાતન ધર્મના પ્રચાર-પ્રસાર તથા પડકારો અંગે ચર્ચા-વિચારણા કરાયું. કેશવભાઈ બટાકે શ્રીરામ અને ભાગવત કથાઓ દ્વારા દેશ દુનિયામાં હિન્દુત્વ સનાતન ધર્મના પ્રચાર-પ્રસારના ભગીરથ કાર્યો માટે ભરતભાઈ વ્યાસની પ્રશંસા કરી હતી. કેશવભાઈ બટાકે કહ્યું હતું કે ભરતભાઈ આપશ્રી જેવા સંનિષ્ઠ ભૂદેવો અને સંતોના પ્રતાપે આજે વિશ્વભરમાં સનાતન ધર્મનો જય જયકાર થઈ રહ્યો છે. એવી ચેતના ભારતના હિન્દુઓમા આવી જાય તો ભારતીય હિન્દુઓને ફરી કોઈ ઝુકાવી નહીં શકશે. અમે બીજા કોઈ ધર્મના વિરોધ નથી કરતા. અમારો વિરોધ કટ્ટરપંથી સોચની છે, જેઓ આતંકની જોરે દુનિયાને ઝુકાવવા માંગે છે. આ વાત જો ભારતના સેક્યુલર હિન્દુઓ સમઝી જાય તો ભારતનો ‘નવો ઉદય’ થઈ જશે.” બતાવી દઈએ કે એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકેના કન્વીનર કેશવભાઈ બટાક સાથે શ્રી દમણીયા માછી મહાજન, લેસ્ટર, યૂકેના પ્રેસિડેન્ટ જયંતિભાઈ ભાઠેલા, માછી અગ્રણી પ્રેમાભાઈ પ્રભાકર, અશોકભાઈ જલારામ પણ ભરતભાઈ વ્યાસને મળ્યો હતો. કેશવભાઈ બટાકે ભરતભાઈ વ્યાસને પુષ્પગુચ્છ આપી લેસ્ટરમા સ્વાગત કર્યો હતો. *લી* . *એનઆરઆઈ ગ્રુપ લંડન યૂકે*
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating