💐વાપી ડેપો ની મહિલા કંડકટર ની.પ્રામાણિકતા💐
💐વાપી ડેપો ની મહિલા કંડકટર ની.પ્રામાણિકતા💐તા 20.07.22 ના રોજ વાપી ધરમપુર બસ ન જી જે.18.ઝેડ 2886 માં એક ગરીબ મહિલા જે દાહોદ વિસ્તાર ના હોઈ તેમની થેલી બસ માં રહી જવા પામેલ રાત્રી રોકાણ માં બસ ધરમપુર ડેપો ખાતે રોકાતા પહેલા મહિલા દ્વારા બસ ચેક કરતા એક નાની થેલી મળી આવેલ જેમાં ચાંદી ના સાંકલા(ઝાંઝર) જેની બઝાર કિંમત રૂપિયા 15 હઝાર હોઈ તેઓ એ વાપી ડેપો ના એ.ટી.આઈ ધનશુખ પટેલ નો સંપ્રક કરી એક ગરીબ મહિલા અનેક બસ માં શોધતી હતી પરંતુ વાપી ડેપો ના ધનશુખ પટેલ નો સંપ્રર્ક કરતા તેઓ એ મહિલા કંડકટર શ્રીમતી દીપિકાબેન એચ.પટેલ બેજ ન 6147 દ્વારા જમા કરાવતા વાપી ડેપોની મહિલા કંડકટર દ્વારા એ.ટી.આઈ ના હસ્તે ગરીબ આદિવાસી ને તેમની વસ્તુ આપી દેતા તેમના મુખ ઉપર ખુશી નું મોજું ફરી વળ્યું હતું આમ વાપી ડેપો ની મહિલા કંડકટર દ્વારા પ્રામાણિકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।💐💐
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating