“કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨”અંતર્ગત આજરોજ તારીખ ૨૩ જુન ૨૦૨૨ ના રોજ કપરાડા તાલુકા ના સુખાલા ગામે નિશાણા પ્રાથમિક શાળા સુખાલા ખાતે સચિવ સુશ્રી એલ.કે.વાઘેલા (સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગર )ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો।

Views: 491
2 0

Read Time:1 Minute, 17 Second

“કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૨”અંતર્ગત આજરોજ તારીખ ૨૩ જુન ૨૦૨૨ ના રોજ કપરાડા તાલુકા ના સુખાલા ગામે નિશાણા પ્રાથમિક શાળા સુખાલા ખાતે સચિવ સુશ્રી એલ.કે.વાઘેલા (સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ ગાંધીનગર )ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો,આ પ્રસંગે લાયઝન અધિકારી શ્રી જાગૃતિ બેન ચૌધરી સી.આર.સી મયુર ભાઈ પટેલ મુ.શિક્ષકા સુમિત્રાબેન પટેલ ઉ.શિક્ષિકા કૌશિકા બેન પટેલ પી.એચ.સી મેડિકલ ઓફિસર ડૉ.કૃપાલી પટેલ તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ સુખાલા ગ્રામ પંચાયત સભ્ય દક્ષાબેન પટેલ આંગણવાડી તેમજ ધોરણ-૧ મા પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ,વાલીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહી ઉત્સાહભેર શાળા પ્રવેશઉત્સવ ની ઉજવણી કરવા મા આવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like