નવરાત્રીના આઠમા નોરતાએ માતાજીના હવન સહિતના આયોજનો સાથે સોસાયટીના સભ્યો અલગ અલગ થીમ પર રાસ ગરબે રમે છે. ત્યારે, વાપીની ચલા સ્થિત પ્રમુખ સહજ સોસાયટીમાં આઠમના દિવસે દીપ ગરબાનું આયોજન કર્યું હતું।
માતાજી જી ની મહાઆરતી પછી ભગવાન શ્રી રામજી ની જયકારા સાથે વિશેષ થીમ સાથે હિન્દૂ સંસ્કૃતિ ની થીમ મેં લઈને ગરબે રમ્યા વાપીના ચલા વિસ્તારમાં આવેલ પ્રમુખ સહજ સોસાયટીમાં 700 જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. અલગ અલગ બિલ્ડીંગોમાં વસતા આ તમામ પરિવારો અલગ અલગ રાજ્યના હોય અહીં મીની ભારત વસ્યું છે. ત્યારે, આ સોસાયટીમાં 700 પરિવારોએ સોસાયટી માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું. જે અંગે પ્રમુખ સહજ સોસાયટીના પસેક્રેટરી શ્રી મનોજ સોલંકી એ જણાવ્યું હતું કે દર વર્ષે નવરાત્રીના નવે નવ દિવસ સોસાયટીના સભ્યો રાસ ગરબાની રમઝટ બોલાવે છે. આ વર્ષે આ આયોજન સાથે આઠમા નોરતાના દિવસે દીપ ગરબાનું આયોજન કર્યું હતું. જે પ્રમુખ સહજનું નજરાણું બન્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating