નવસારી જિલ્લા MHU,108, ખિલખિલાટ,181 ના કર્મચારીઓ રંગોળી સ્પર્ધા નું આયોજન કરાયુ।

Views: 331
1 0

Read Time:56 Second

નવસારી જિલ્લા MHU,108, ખિલખિલાટ,181 ના કર્મચારીઓ રંગોળી સ્પર્ધા નું આયોજન કરાયુ।નવસારી જિલ્લા ના MHU,108, ખિલખિલાટ, 181 ના કર્મચારી દ્વારા દિવાળી પર્વ ને ઘ્યાન ને રાખી કામકાજ ના વ્યસ્ત શિડયુઅલ વચ્ચે કર્મી રંગોળી સ્પર્ધા નું આયોજન કરવા માં આવ્યું હતુ.નવસારી mhu,૧૦૮,૧૮૧ મા ફરજ બજાવતા કર્મચારી ઓ દર્દી ઓની સેવા કરવામાં વ્યસ્ત રહે છે.કર્મચારી ઓ દિવાળી અને નવા વર્ષ ની ઉજવણી તે માટે કર્મચારીઓ માટે કલાત્મક રંગોળી બનાવી હતી.૨૪×૭ ઓપરેશન ચાલુ હોવા છતાં પણ કર્મચારી ઓ એ રંગોળી સ્પર્ધા મા ભાગ લીધો હતો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like