વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન (સાયપોટેક-2024)મા ઝળકયા।
પોદાર વર્લ્ડ સ્કુલ નાહુલી દ્વારા સાયપોટેક-2024 અંતર્ગત આંતરસ્કુલ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રદર્શન નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની...