કૌશિક હરીયા એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે સ્વ. કૌશિકભાઇ કાન્તીભાઇ હરીયા ની તા:૧/૦૫/૨૦૨૩ ના રોજ ૩૪ મી પુણ્ય તિથિ નિમિતે શ્રધ્ધાજલિ નો કાર્યક્રમ।
શ્રી કૌશિક કાંતિલાલ હરિઆ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વ શ્રી કૌશિકભાઈ ની પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ...