વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી।

Views: 494
1 0

Read Time:1 Minute, 37 Second

વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવી।આજે 22 એપ્રિલ ના રોજ વિશ્વભરમાં પૃથ્વી દિવસ મનાવવામાં આવે છે. ખાસ કરીને લોકો પૃથ્વી અને પર્યાવરણ વિશે જાગૃત થાય તે હેતુથી આજનો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વાપીની શ્રી એલ.જી.હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલમાં પૃથ્વી દિન અંતર્ગત વિવિધ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં ધોરણ 1 થી ધોરણ 4 માટે-વાલપીસ વિથ નેચરલ મટિરિઅલ ,ધોરણ 5 થી 8 માટે સેવ અર્થ સેવ લાઈફ-નાટક અને ધોરણ 9 થી 12 માટે બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ (રિસાયકલ ધ વેસ્ટ ) જેવી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રતિયોગિતા માં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.વિદ્યાર્થીઓએ વર્તમાન પર્યાવરણીય પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિવિધ આબેહૂબ કૃતિઓ રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો.શાળાના મેનેજમેન્ટ અને પ્રિંસીપાલ શ્રીમતી બીની પૌલે વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like